- માણાવદરમાં ન્યૂડ કોલ કેસમાં તપાસમાં ઢીલ મુકી
- આરોપી ઝડપાયા બાદ તપાસમાં ઢીલી નીતિ
- આરોપીના એકાઉન્ટમાં હતા રૂપિયા 65 કરોડ
તરલ ભટ્ટની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. જેમાં માણાવદરમાં ન્યૂડ કોલ કેસમાં તપાસમાં ઢીલ મુકી છે. આરોપી ઝડપાયા બાદ તપાસમાં ઢીલી નીતિ અપનાવામાં આવી છે. જેમાં આરોપીના એકાઉન્ટમાં રૂપિયા 65 કરોડ હતા. તેમાં એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું ખૂલ્યું છે.
ગુજરાતની મોટી પેઢીના નામે એકાઉન્ટ હતું












