મહેસાણા તાલુકાના હનૂમંત-હેડુવા ખાતે આવેલા સુખેશ્વર મહાદેવ આસપાસના રહીશોનું સદીઓથી આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. વનવાસ દરમ્યાન પાંડવો આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને પાર્થે આ શિવલિંગની સ્થાપના કરી હતી.