અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રામનગર પાટિયા નજીક કાર લઈ પરિવારને લેવા નીકળેલા વ્યક્તિને રસ્તામાં અકસ્માત નડતા ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નિપજ્યું હત