ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેકટર દિવેલાના ખેતરમા