ભરૂચ શહેરમાં કોરોનાનો પગપેસારો થયો છે. શહેરના પશ્વિમ વિસ્તારની મહિલાની બે દિવસની સારવાર બાદ રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયુ