હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ્સ કંપની બાયોલોજિકલ-ઈ એ 5થી 12 વર્ષની વયજૂથનાં બાળકો માટે પોતાની કોરોના રસી કોર્બેવેક્સ માટે ઇમરજન્સી યૂઝ ઓથોરાઇઝેશન (EUA)ની મંજૂરી માગી છે. કંપની દ્વારા 5-12 વર્ષની વયજૂથનાં બાળકો માટે રસીના ઉપયોગ અંગેનો ડેટા સબ્જેક્ટ એક્સ્પર્ટ કમિટી સમક્ષ જમા...