- વડોદરા સાયબર ક્રાઈમે 2 આરોપીઓની કરી ધરપકડ
- રાજસ્થાનથી ઝડપાયેલા 2 આરોપી 3 દિવસના રિમાન્ડ પર
- ન્યૂડ કોલીંગ ગેંગે કેમિકલના વેપારીને બનાવ્યો નિશાન
ન્યૂડ વીડિયો કોલ કરી પૈસા પડાવવાનો કાળો કારોબાર ઝડપાયો છે. જેમાં વડોદરા સાયબર ક્રાઈમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં રાજસ્થાનથી ઝડપાયેલા 2 આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે. ન્યૂડ કોલીંગ ગેંગે કેમિકલના વેપારીને નિશાન બનાવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ યુવતી બનીને ચેટિંગ કરતા
ઝડપાયેલા આરોપીઓ યુવતી બનીને ચેટિંગ કરતા હતા. તેમાં ન્યૂડ વીડિયો કોલિંગ કરી વેપારીને બ્લેકમેલ કર્યો હતો. જેમાં CBI ઓફિસરના સ્વાંગમાં રૂપિયા 3.33 લાખ પડાવ્યા હતા. વડોદરા શહેરમાં ન્યૂડ વીડિયો કોલિંગ કરીને રૂપિયા પડાવતી ગેંગના બે સાગરીત ઝડપાયા છે. ન્યૂડ કોલીંગ ગેંગે કેમિકલના વેપારીને નિશાન બનાવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ યુવતી બનીને ચેટિંગ કરતા હતા.
ન્યૂડ વીડિયો કોલિંગ કરી વેપારીને બ્લેકમેલ કર્યો
ન્યૂડ વીડિયો કોલિંગ કરી વેપારીને બ્લેકમેલ કર્યો હતો. જેમાં કેમિકલના વેપારી પાસેથી સીબીઆઈ ઓફિસરના સ્વાંગમાં રૂપિયા પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી રાજસ્થાનથી બે આરોપીઓની ધરપકડ કરી છે. સાજીદખાન અને માજીદખાનની ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.









