• બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે
  • ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
  • ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર 

આજે ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયુ છે. જેમાં બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. તથા www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. 7.55 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં તમામ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયુ છે. 

 ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું 

[[$googlead]]

ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતુ. વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારૂ પરિણામ આવ્યું છે. 

[[$alsoread]]

બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ 

ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. તથા બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું 51.11 ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 

  • Follow us on: