સંખેડા તાલુકાની દેરોલી ગ્રામપંચાયત હેઠળના દેરોલી અને આમરોલી ગામમાં દેશી દારૂ ના ધમધમતા અડ્ડાઓ બંધ કરાવવા ગામની 25 મહિલાએ છોટાઉદેપુર એસ.પી. કચેરીએ રૂબરૂ