બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાંથી મોટાપાયે રેતી ચોરીના ખેલનો પર્દાફાશ તંત્રના દરોડામાં થયો હતો. બોટાદ ખનીજ વિભાગ તેમજ રાજકોટ એફ્એસ કચેરીના સ્ટાફની ટીમ દ્વારા સ્થળ પરથી 1 લોડર, 4 ટે્રકટર-ટ્રોલી, 6 રેતી ચાળવાના સારણા સહિત કુલ રૂ. 52.70 લાખનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dwarka News: પટેલકા ગામે ખનીજ માફિયાઓ પર એસઓજીની રેડ, રૂ.1.75 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત









