સાણંદમાં સાડા ત્રણ કિમીના પીએમ મોદી ભવ્ય રોડ શો બાદ સાણંદ સ્થિત માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને સેમિ કંડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ઘાટન કર્યું


સાણંદમાં સ્થાપીત થયેલા માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ગાટન કર્યું હતું. કોવિડ વખતે વિશ્વભરમાં ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા હતા ત્યારે પીએમ મોદીએ પ્રયાસો કરીને માઇક્રોન કંપનીને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે લાવ્યા હતા.


 ગેજેટમાં આ ચિપનો ઉપયોગ થશે


22500 કરોડના ખર્ચે માઇક્રોન કંપનીએ સેમી કંડક્ટર પ્લાન્ટ બનાવ્યો છે. ગેજેટમાં આ ચિપનો ઉપયોગ થશે અને હજારોની સંખ્યામાં રોજગારી જનરેટ થશે. 
  • Follow us on: