બનાસકાંઠા જીલ્લાના દિયોદર ખાતે સંતશ્રી સદારામ બાપુની 115મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંતશ્રી સદારામ બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, પૂજ્ય સંતશ્રી સદારામ બાપુએ શિક્ષણ, વ્યસનમુક્તિ...