દક્ષિણ પ્રયાગતીર્ત ચાણોદ ખાતે હાલ ચાલી રહેલા ગંગાદશહરા ઉત્સવ અંતર્ગત રવિવારે ચાણોદ બસ સ્ટેન્ડથી ચૂંદડી લઈ યાત્રા નીકળી હતી. જે મલ્હારરાવ ઘાટે પહોંચી હતી