ઈમ્તિયાઝ ઉજજૈનવાલા : અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકાના બાળરોગ અને પીડિયાટ્રીક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસે છેલ્લા 14 વર્ષથી “બ્લેડર એસ્ટ્રોફી” વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. કોરોનાકાળમાં 2 વર્ષથી સ્થગિત રહેલા આ વર્કશોપ પુન:કાર્યરત થયો છે. સાત દિવસીય...