• લોકોને ધમકી આપી ઉઘરાણી કરતો હોવાની ફરિયાદ
  • મહિલા પાસેથી રૂ. 66 હજાર લીધા બાદ આપી ધમકી
  • ગોલ્ડ કોઇન નામની યુ ટ્યૂબ ચેનલના સંચાલક સામે ફરિયાદ

વલસાડમાં યુ ટ્યૂબ ચેનલના સંચાલક સામે ફરિયાદ થઇ છે. જેમાં લોકોને ધમકી આપી ઉઘરાણી કરતો હોવાની ફરિયાદ થઇ છે. તેમાં મહિલા પાસેથી રૂ. 66 હજાર લીધા બાદ ધમકી આપી હતી. તથા ગોલ્ડ કોઇન નામની યુ ટ્યૂબ ચેનલના સંચાલક સામે ફરિયાદ થતા તેની ધરપકડ કરાઇ છે.

મોહમ્મદ અલી ઉર્ફે રીન્કુ નામના શખ્સની ધરપકડ

[[$googlead]]

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ અલી ઉર્ફે રીન્કુ નામના શખ્સની ધરપકડ થઇ છે. જેમાં આ યુ ટ્યૂબ ચેનલના સંચાલકે એક મહિલા સાથે રૂપિયા લઇ છેતરપિંડી કરી હતી. તેમાં મહિલા પાસેથી રૂપિયા 66 હજાર લીધા બાદ ધમકી પણ આપી હતી. જેમાં ગોલ્ડ કોઇનના નામથી યુ ટ્યૂબ ચેનલ ચલાવી લોકોને ધમકી આપી ઉઘરાણી કરતો હતો. તેમાં આરોપી મોહમ્મદ અલી ઉર્ફે રિંકુ નામના ચીટરની ધરપકડ થતાં અન્ય લોકો પણ સામે આવે તેવી સંભાવના છે. 

[[$alsoread]]

  • Follow us on: