હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે સતત સરકારને ઘેરવામાં આવી રહી છે. આજે પણ વિધાનસભામાં પૂરક માંગણીઓમાં વિપક્ષ દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી. જે પૈકી વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા...