જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીના દસ દિવસ દરમિયાન ઉજવાતા ગંગા દશાહરા મહોત્સવની ગુરૂવારે સંધ્યાકાળે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ભક્તિ સભર પૂર્ણાહુતિ થઇ હતી.