• દરિયા કિનારે કાર સાથે સ્ટન્ટ કરનાર ઝડપાયો
  • સ્ટન્ટબાજનો વીડિયો થયો હતો વાયરલ
  • 3 યુવકોની ધરપકડ બાદ જામીન પર મુક્ત

કચ્છના માંડવી બીચ પર કાર સાથે જોખમી સ્ટંટ જોવા મળ્યો છે. જેમાં સ્ટંટબાજનો વીડિયો વાયરલ થયો છે. તેમજ દરિયા કિનારે કાર સાથે સ્ટંટ કરનાર ઝડપાયો છે. તેમાં 3 યુવકોની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયો છે.

પોલીસે વાયરલ વીડિયો મામલે તપાસ કરી

[[$googlead]]

માંડવી બીચ પર કાર સાથે જોખમી સ્ટન્ટ કરનાર ઝડપાયા છે. માંડવીના દરિયા કિનારે થાર કાર સાથે સ્ટન્ટ કરવાના મામલે બીચ પર પબ્લીક વચ્ચે જોખમી કાર ચલાવતા વીડિયો વાયરલ થયો છે. તેમાં માંડવી પોલીસે વાયરલ વીડિયો મામલે તપાસ કરી 3 શખ્સોને ઝડપ્યા છે. અંજારના બે અને આદિપુર વિસ્તારમાં રહેતો યુવાન ઝડપાયો છે. 

[[$alsoread]]

  • Follow us on: