કાનુડાના સ્વરૂપ ભગવાન જગન્નાથની રથયાત્રામાં દર વર્ષે કોમી એકતાના દર્શન થતા હોય છે. ભગવાન મોસાળથી નિજ મંદિર પરત જાય ત્યારે દરિયાપુરમાં તેમનું મુસ્લિમો દ્વારા સ્વાગત કરવામાં આવે છે અને શાંતિના પ્રતિક તરીકે કબુતર ઉડાડવામાં આવે છે. કોમી એકતાના પ્રતિક રૂપે મહંત દિલીપ દાસજી મસ્જિદને અને મુસ્લિમ બિરાદરી જગન્નાથ મંદિરને ભેટ આપે છે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા








