દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આક્ષેપોમાં સંડોવાયેલા ભાજપ સરકારના રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સતત બીજા દિવસે પણ વિધાનસભામાં જોવા મળ્યા નહોતા. મહિલા દિવસે ભાજપમાંથી મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે વિપક્ષના ઉપનેતા શૈલષ પરમારે સરકારની આકરી આલોચના કરી હતી. તેમણે કહ્યુ કે,...