ધંધૂકા શહેરની અશરફી સોસાયટીની મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા પ્રમુખને તેમની સોસાયટીમાં પાછલા 7 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. સફાઈ કર્મચારી આવતા જ નથી