રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવાળીના મીની વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે. રાજકોટમાં આજથી પાંચ દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે. શહેરના સોની બજાર, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, વૃંદાવાળી સહિતના માર્કેટો લાભ પાંચમ સુધી સંપૂર્ણ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં પણ...