ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ સમાજના લોકો મેદાને આવી રહ્યાં છે ત્યારે હવે ગુજરાત સ્થાપના દિવસથી કરણી સેના દ્વારા એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે