સમાજમાં કયારેક મા-બાપ બાળકને કોઈ લાચારીને વશ થઈને રસ્તા પર ત્યજી દેતા હોય છે જો કે' રામ રાખે તેને કોણ ચાખે' આવા ધૂળના એકફૂલને પાલડી ખાતે આવેલ શિશુ ગૃહ સંસ્થાએ માવજતપૂર્વક અઢી વર્ષ સુધી સારવાર કરાવી નસીબજોગ આ બાળકને યુરોપિયન...