મહેસાણાના ખેરાલુ તાલુકાના ફતેપુરામાં ગ્રામ પંચાયત સમરસ બની છે જેમાં મહિલા સરપંચની વરણી કરવામાં આવી છે, સરપંચ તરીકે ભાવનાબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે,