- માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી
- ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટરના વિષયનો પણ સમાવેશ
- ભરતીમાં ચિત્ર અને સંગીતના વિષયો પણ સમાવેશ
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી કરવાને લઇ જાહેરાત કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7500 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે.
ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટરના વિષય, ચિત્ર અને સંગીતના વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ સહાયકોની ભરતીને લઇ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરાઈ છે.

શિક્ષણ સહાયકોની ભરતીને લઇ મોટા સમાચાર
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી કરવાને લઇ જાહેરાત કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7500 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટરના વિષય, ચિત્ર અને સંગીતના વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ સહાયકોની ભરતીને લઇ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરાઈ છે.









