ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો બેકાબૂ બન્યો છે. અહીં અત્યાર સુધીમાં ઝાડા-ઉલટીના 500થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી તરફ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કલોલમાં ફેલાયેલા રોગચાળાના સંદર્ભમાં રિપોર્ટ મંગાવ્યો છે. આ સાથે...