વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યાં છે. તેઓ આજે સવારે વડોદરા ખાતે આવ્યા હતાં અને ત્યાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ તેઓ દાહોદ પહોંચ્યા હતાં અને કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તે પછી તેઓ ભુજ પહોંચ્યા હતાં અને ત્યાં પણ ભવ્ય રોડ શો યોજી જાહેર સભાને સંબોધી હતી. ભુજથી અમદાવાદ આવી તેમણે પાવર પેક રોડ શો કર્યો હતો.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ













