વેરાવળ નજીક ગેરકાયદે ફિશિંગ કરતી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ફિશરીઝ વિભાગે 6 બોટના લાયસન્સ રદ કર્યા છે. સમુદ્રામાં લાઈન અને લાઈટ ફિશિંગ પર પ્રતિબંધ છે છતાં મહારાષ્ટ્રની બોટો દ્વારા ગેરકાયદે ફિશિંગ કરવામાં આવી રહી છે. જેને લઇ માછીમાર સમુદાયે સાંસદને સાથે રાખીને રાજેશ ચુડાસમાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે.














