વલસાડ સહિત ગુજરાતમાં આત્મહત્યાઓના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. અગમ્ય કારણોસર લોકો મોતને વહાલુ કરી લીધા હોવાની ઘટનાઓ રોજ સામે આવે છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડામાંથી વધુ આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સગીરાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.એ અગાઉ પણ કપરાડામાં આવી જ એક ઘટના બની હતી.
વધુ એક સગીરાએ કર્યો આપઘાત













