એક તરફ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના અને બીજી તરફ વૃક્ષોના મૂળ ઉખાડવાના. આવી જ હાલત ગુજરાતના પાટનગર અને આર્થિક પાટનગરની છે. અમદાવાદ ગાંધીનગરમાં વિકાસની સાથે સાથે વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે.