ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કામચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના બજેટસત્ર અંગે જાણકારી આપવામાં આવી છે. રાજ્યપાલના સંબોધનથી ગુજરાતના બજેટસત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે અને સરકારી વિધાયકો, સરકારી કામકાજના મુદ્દાઓ રજૂ કરશે.
બજેટ સત્ર અંગે સત્તા પક્ષની 15 ફેબ્રુઆરીએ બેઠક યોજાશે













