ગુજરાત વિધાનસભામાં અત્યારે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આજે શિક્ષણ અને રમત-ગમત વિભાગની બજેટની વધારાની માંગણી પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિપક્ષના આક્ષેપ પર પલટવાર કરતાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિધાનસભા ગૃહમાં અગત્યની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આગામી...