આણંદના કરમસદ નજીકથી MD ડ્રગ્સ ઝડપાયું છે, વિધાનગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડયા છે, રૂ. 63.85 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપ્યા છે,