ગુજરાતમાં આગામી 19 જૂને કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર આરંભી દીધો છે.