• રાજય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતા આગાહી
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ અલર્ટ
  • દ્વારકા, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ

ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. રાજય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી કરાઇ છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા દ્વારકા,બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

જામનગર, મોરબી અને દ્વારકા,બોટાદમાં ભારે વરસાદની આગાહી

[[$googlead]]

પોરબંદર,અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ અલર્ટ સાથે ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદનું રેડ અલર્ટ છે. તેમજ સુરત, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ પાટણ, વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા, ડાંગ, તાપી, વલસાડ તેમજ નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકા,બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

[[$alsoread]]

રાજય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. તેમાં સુરત, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનાગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદનું રેડ અલર્ટ છે. તેમજ પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાસની આગાહી છે. રાજય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

  • Follow us on: