66 નગરપાલિકાઓનું સરેરાશ 61.65 ટકા મતદાન નોંધાયું છે જેમાં,જૂનાગઢ મનપાનું 44.32 ટકા મતદાન નોંધાયું,જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન 43.67 ટકા,તા.પં.ની સામાન્ય ચૂંટણીનું મતદાન 65.07 ટકા,તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન 57.01 ટકા,આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે.કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતુ,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન હતું,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો હતા,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો. 




  • Follow us on: