ગુજરાતમાં સ્થગિત થયેલી વિદ્યાસહાયક માટેની ભરતી ફરીવાર શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી5 માટે ઉમેદવારોને પાંચમી જૂનથી છેલ્લી પસંદગી માટે બોલાવાયા છે. ર