અમદાવાદમાં ફરી આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ચોરીના આરોપીને ઝડપવા ગઈ તે દરમિયાન આરોપી ગેલેરીમાં ઉતરી ગયો