• દંપતીએ હિન્દુની ઓળખથી સગીરાને ફસાવી હતી
  • અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ દેહ વેપારમાં ધકેલી
  • મોનીરાખાતુન અને મોહિમા મુલ્લાની કરતૂતનો પર્દાફાશ

સુરતમાં માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં દંપતીએ હિન્દુની ઓળખથી સગીરાને ફસાવી હતી. અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ દેહ વેપારમાં ધકેલી હતી. મોનીરાખાતુન અને મોહિમા મુલ્લાની કરતૂતનો પર્દાફાશ થયો છે. અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વીડિયો બનાવ્યા હતા.

વીડિયો બાદ સગારી સાથે દુષ્કર્મ આચર્યું હતુ

[[$googlead]]

વીડિયો બાદ સગારી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં દેહ વેપાર કરાવતા હતા. જેમાં અમરોલી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં અમરોલી વિસ્તારમાં દેહ વેપારનો પર્દાફાશ થયો છે. બ્યૂટીપાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વૈશ્યાવૃત્તિમાં ધકેલી દેવાઇ હતી. જેમાં અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વીડિયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ બળાત્કાર ગુજાર્યો હતો.

[[$alsoread]]

હોટેલમાં પંદર હવસખોરોએ સગીરાને પીંખી નાખી

નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં પંદર હવસખોરોએ સગીરાને પીંખી નાખી હતી. જેમાં અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે.


  • Follow us on: