• અમદાવાદમાં ઈમ્પેક્ટ ફીને લઈ ગુજરાત કોંગ્રેસની જાહેરાત
  • સરકાર બનતાની સાથે જ પ્રજાની મિલકતો કાયદેસર કરાશે
  • કોંગ્રેસ વિના મૂલ્યે પ્રજા જે પ્લાન આપશે તે કાયદેસર કરશે

અમદાવાદમાં ઈમ્પેક્ટ ફીને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ પ્રજાની મિલકતો વિના મૂલ્યે કાયદેસર કરાશે તેમજ પ્રજા જે પ્લાન આપશે તે એકપણ રૂપિયો લીધા વિના કોંગ્રેસ કાયદેસર કરશે. આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીનો વટ હુકમ પ્રજા વિરોધી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસ સરકાર બનતાની સાથે જ એકપણ રૂપિયો લીધા વિના મિલકતો કાયદેસર કરવાની જાહેરાત કરી છે.


[[$googlead]]

[[$alsoread]]
  • Follow us on: