- ભેળસેળની શંકા પડતા RMCઇન ટીમ દ્વારા બે સ્થળે નમૂના લેવાયા
- ડેરી પ્રોડટક્સ, ઠંડા પીણા સહીત 24 સેમ્પલની ચકાસણી કરાઈ
- કુલ 08 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી
ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના 40 ફૂટ રોડ - વાવડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ મસાલા, ડેરી પ્રોડટક્સ, બેકરી પ્રોડટક્સ, ઠંડા-પીણાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય-તેલ વગેરેના ફૂલ 24 સેમ્પલની ચકાસણી કરેલ. તેમજ કુલ 08 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ફૂડ વિભાગ દ્વારા શહેરના 40 ફૂટ રોડ - વાવડી વિસ્તારમાં આવેલ (1) જલારામ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2) આશાપુરા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3) R.V. અમુલ પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4) યોગી જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05) રૂપલ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06) કોલ્ડ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07) નકલંક શેરડીનો રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08) દ્વારકેશ રસ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (09) શ્રી મારુતિ કોઠી આઇસક્રીમ (10) શ્રી ખોડિયાર જનરલ સ્ટોર (11) શ્રી રામ ફાર્મસી (12) જગદંબા બેકરી (13) બેક & ટેક બેકરી (14) મહાવીર કોલ્ડ્રિંક્સ (15) બજરંગ પાણિપુરી (16) શ્રી દ્વારકેશ ડેરી ફાર્મ (17) દેવ કૃપા પ્રોવિઝન સ્ટોર (18) પટેલ પાન (19) આઈ નમકીન માર્ટ ની ચકાસણી કરવામાં આવેલ.










