- સુરત શહેરમાં કુલ 8 રથયાત્રા નીકળશે
- 5 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે
- હાથરસ જેવી દુર્ધટના અટકાવવા પ્રસાદ ફેંકવા પર પ્રતિબંધ
ભગવાન જગન્નાથજીની નગરચર્યા પર નીકળવાને ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહી છે. ત્યારે સુરતમાં રથયાત્રાને ધ્યાને રાખી સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું છે. સુરતમાં અષાઢી બિજના દિવસે નિકળનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સુરત શહેરમાં 2 મોટી રથયાત્રા મળી કુલ 8 રથયાત્રા નીકળે છે.
સુરત શહેરમાં 2 મોટી રથયાત્રા નીકળશે













