દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પોશીત્રા ગામ જેમાં પંચાયતમાંથી જમીન રેકોર્ડમાં બે ચોપડા ઘુમ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવા છતાં એ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ખેડૂતોનું કહેવું છે કે છ નંબરનો ઉતારો નીકળતા ન હોવાથી ખેડૂતોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી













