બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અને મહિલા રક્ષણ સંબંધિત કાયદાઓ વિશે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
કાયદાઓ તેમજ રક્ષણ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી













