- લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ
- વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી
- લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ
ગુજરાતમાં એટીએસની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે. આ પ્રશ્નો એટલા માટે મહત્ત્વના છે કેમકે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો વીડિયો વાયરલ થયો છે. લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોરેન્સને ATSના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો છે તો આ વીડિયો કેવી રીતે સામે આવ્યો છે.
લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ













