મહેસાણા SOGની ટીમને મહેસાણા,પાટણ અને ગાંધીનગરમાં લૂંટ, ઘરફોડ અને વાહન ચોરીના 6 જેટલાં ગુનામાં સંડોવાયેલ ટોળકીના ચાર સભ્યોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. SOGએ ફતેપુરા સર્કલથી ફિલ્મી ઢબે આરોપીઓનો પીછો કરી રામોસણા બ્રિજ પાસેથી ઝડપ્યા હતા.પોલીસે તેમની પસેથી પૂછપરછ અને...