- બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી
- ભોજનમાંથી મરેલી કીડીઓ તથા માંખીઓ મળી આવી
- મામલતદારે શાળાના સંચાલકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો
તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુબારકપુર શાળાની બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ સહીત વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો.










