- જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગની ઘટના
- આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો
- અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાઈપ બદલવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન બની આ ઘટના
રાજપીપળાના કેવડીયા માર્ગ પર આવતા જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગની ઘટના બની છે. પેટ્રોલ પંપ પર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગતા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત













