ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા બોર તળાવમાં નવા નિર ની આવક ચાલુ થઈ છે. 43 ફૂટે ઓવરફ્લો થતા બોર તળાવ ની સપાટી હાલમાં 33 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભીકડા કેનાલ બે કાંઠે વહી રહી છે તેના લીધે મોડી રાત સુધીમાં તળાવની સપાટીમાં એકાદ બે ફૂટનો વધારો થવાની શક્યતા મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગે વ્યક્ત કરી છે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]